Search This Website

Friday 24 March 2023

વડોદરા મહાનગર પાલિકા માં આવી ભરતી

વડોદરા મહાનગર પાલિકામાં ૧૫ મા નાણા પંચ હેઠળ અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે ૧૧ માસનાં કરાર આધારીત તેમજ આઉટ સોર્સિંગ દ્વારા નીચે જણાવેલ જગ્યાએ ભરતી કરવા માટે માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે www.vmc.gov.in વેબસાઇટ પર તા.૨૪/૦૩/૨૦૨૩(૧૨.૦૧કલાક) થી તા.૦૩/૦૪/૨૦૨૩(૨૩.૫૯ કલાક) સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.



વડોદરા મહાનગર પાલિકા ભરતી 2023

સંસ્થા નું નામવડોદરા મહાનગર પાલિકા
પોસ્ટ નું નામવિવિધ
કુલ જગ્યાઓ370
પગાર ધોરણજાહેરાત વાંચો
ભરતીનું સ્થાનવડોદરા
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ૦૩/૦૪/૨૦૨૩
ઓફિસિયલ વેબસાઈટwww.vmc.gov.in

જગ્યાનું નામ

વડોદરા મહાનગર પાલિકા ભરતી માટે પોસ્ટનું નામ અને જગ્યાઓ નીચે મુજબ આપેલ છે:

  • મેડીકલ ઓફિસર (કરાર આધારીત): ૭૪
  • સ્ટાફ નર્સ (કરાર આધારીત):૭૪
  • એમ.પી.એચ.ડબલ્યુ-Male (કરાર આધારીત): ૭૪
  • સિક્યોરીટી ગાર્ડ (Out Sourcing): ૭૪
  • ક્લીનીંગ સ્ટાફ (Out Sourcing): ૭૪

વડોદરા મહાનગર પાલિકા ભરતી માટે અગત્યની તારીખો

  • ફોર્મ શરુ થવાની તારીખ: ૨૪/૦૩/૨૦૨૩
  • ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ: ૦૩/૦૪/૨૦૨૩

વડોદરા મહાનગર પાલિકા ભરતી માં ફોર્મ કેવી રીતે ભરવું?

વડોદરા મહાનગર પાલિકા ભરતી માં ફોર્મ ભરવા માટે અહીં નીચે આપેલ સ્ટેપ અનુસરો:

  1. સૌથી પહેલા તમે વડોદરા મહાનગરપાલિકાની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ અથવા અહી ક્લિક કરો જેમાં અરજદારને લગત વિકલ્પ પર કલીક કરવાથી વિકલ્પવાળી જગો માટેનું અરજી પત્રક ખુલશે
  2. પછી અરજદારનું પોતાનું નામ, પિતા/પતિનું અટક, અરજદારના સર્ટિફીકેટ કે માર્કશીટ વગેરે જરૂરી દસ્‍તાવેજ એડ કરીને “SUBMIT” બટન પર ક્લિક કરવાનું રહેશે
  3. અરજદારે અરજી ફોર્મ સબમિટ કર્યા પછી, સફળતાપૂર્વક નોંધણી થયા અંગેની પુષ્ટિ, એસએમએસ / ઈ- મેલ દ્વારા પ્રાપ્ત થશે.
  4. વધુમાં આગળની પ્રક્રિયા માટે અરજીની પ્રીન્ટ આઉટ તથા ચલણની પ્રિન્ટ આઉટ અવશ્ય મેળવી લેવી.

વડોદરા મહાનગર પાલિકા ભરતી માટે અગત્યની લિંક

વડોદરા મહાનગર પાલિકા ભરતી માં ફોર્મ ભરવા અને જાહેરાત વાંચવા માટે અહીં નીચે ટેબલ માં લિંક આપેલ છે.

જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટેઅહીં ક્લિક કરો 
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો 

આ ભરતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કૉમેન્ટ મા જણાવી શકો છો.

Categories

Our Followers

Pages