Search This Website

Thursday 27 April 2023

શું 5G નેટવર્કના કારણે જલ્દી ઉતરી જાય છે ફોનની બેટરી? ફોનમાં કરી દો આ સેટિંગ પછી જુઓ કમાલ

શું 5G નેટવર્કના કારણે જલ્દી ઉતરી જાય છે ફોનની બેટરી? ફોનમાં કરી દો આ સેટિંગ પછી જુઓ કમાલ

5g network draining smartphone just change this setting will solve problem

અમુક યુઝર્સને લાગે છે કે 5Gના કારણે તેમના ફોનની બેટરી જલ્દી પુરી થઈ જાય છે. આ સત્ય છે કે 5G એક નવી ટેક્નોલોજી છે જે વધારે પાવર કન્ઝમ્પ્શન કરે છે. આ વાતને ધ્યાનમાં રાખતા અમુક લોકો 4G નેટવર્કનો ઉપયોગ કરે છે.


Test your 5G internet connectivity with "5G Speed Test" which can easily measure your internet performance by performing a mobile speed test.


5G Speed Test is the world’s first application, which is designed specifically to test gigabit internet connection very accurately in terms of download and upload speed. The application can test all forms of gigabit internet connectivity whether its over cellular network or WiFi network. Our unique algorithm is not only designed to capture ultra-high-speed internet connectivity, but also to work efficiently on all types of devices.


The application also captures your coverage as well as latency (ping) and jitter to show how good your connection is for real-time applications. The 5G Speed test application also provides you with other connection details like your IP address as well as the name of your internet service provider.


✔️ Ping test - network delays test between device and internet 

✔️ Jitter test - variation of the network delays 

✔️ Download test - how fast you can get data from internet 

✔️ Upload test - how fast you can send data to internet Use this application to validate the speed committed by your ISP.


આ વાતને ધ્યાનમાં રાખતા અમુક લોકો 4G નેટવર્કનો ઉપયોગ કરે છે. જો તમે 5G પર સ્વિચ કર્યા બાદ હવે 4Gનો ઉપયોગ કરવા માંગો છો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને Android અને iPhone બન્ને પર 5G અને 4G નેટવર્ક પર સ્વિચ કરવાની એક સરળ રીત જણાવી રહ્યા છીએ. 

એન્ડ્રોયડ પર આ રીતે કરો 5G અને 4G નેટવર્ક પર સ્વિચ 

  • સૌથી પહેલા, તમારે પોતાના એન્ડ્રોયડ ફોનની સેટિંગ્સમાં જવાનું રહેશે. 
  • સેટિંગ્સમાં, તમારે 'નેટવર્ક અને ઈન્ટરનેટ'ની અંદર જવાનું રહેશે. 
  • ત્યા બાદ તમારે 'મોબાઈલ નેટવર્ક્સ' પર જવાનું રહેશે. 
  • અહીં તમને 'પ્રથમ નેટવર્ક'ની પસંદગી કરવાની રહેશે અને પછી 4Gની પસંદગી કરવાની રહેશે. 

iPhone પર 5G અને 4G પર સ્વિચ કરવાની રીત 

  • સૌથી પહેલા, પોતાના  iPhoneના સેટિંગ્સમાં જાઓ. 
  • હવે 'Cellular' ઓપ્શન પર ટેપ કરો. 
  • અહીં તમને 'Cellular Data Options' મળશે. જેના પર ટેપ કરો. 
  • હવે તમને 'Voice & Data' જોવા મળશે. જેના પર ટેપ કરો. 
  • અહીં તમે 5G, 4G કે  LTE પસંદ કરી શકો છો. જો તમે 4G પર ફરી સ્વિચ કરવા માંગો છો તો 4G પસંદ કરો. 

To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

To Get Fast Updates Download our Apps:Android|iOS|Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Categories

Our Followers

Popular Posts

Any Problem Or Suggestion Please Submit Here

Name

Email *

Message *