Search This Website

Monday 29 May 2023

Indian Navy Recruitment: ઈન્ડિયન નેવીમાં 1360+ જગ્યાઓ માટે નવી ભરતી જાહેર.

Indian Navy Recruitment: ઈન્ડિયન નેવીમાં 1360+ જગ્યાઓ માટે નવી ભરતી જાહેર.

Indian Navy Recruitment | Bhartiya Naukadal Bharti

સંસ્થાનું નામભારતીય નૌકાદળ
પોસ્ટનું નામઅગ્નિવીર
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળભારત
નોટિફિકેશનની તારીખ28 મે 2023
અરજી કરવાની શરૂઆતની તારીખ29 મે 2023
અરજી કરવાની છેલ્લી તારીખ15 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.joinindiannavy.gov.in/

મહત્વની તારીખ:

આ ભરતીની નોટિફિકેશન ઈન્ડિયન નેવી દ્વારા ઘ્વારા 28 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 29 મે 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 15 જૂન 2023 છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ભારતીય નૌકાદળ દ્વારા અગ્નિવીરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા:

ભારતીય નૌકાદળની આ ભરતીમાં કુલ 1365 જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે જેમાં પુરુષ માટે 1092 તથા મહિલાઓ માટે 273 જગ્યા ખાલી છે.

પગારધોરણ

ઈન્ડિયન નેવીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં શકો છો. મિત્રો, પગારધોરણની સંપૂર્ણ માહિતી જેવી કે તમને હાથમાં પગાર કેટલો મળશે, અન્ય કપાત કઈ કઈ છે, અંતમાં તમને કેટલા રૂપિયા મળશે જેવી તમામ માહિતી માટે જાહેરાત અવશ્ય જોઈ લેવી.

વર્ષપગારધોરણ
પ્રથમ વર્ષરૂપિયા 30,000
બીજું વર્ષરૂપિયા 33,000
ત્રીજું વર્ષરૂપિયા 36,500
ચોથું વર્ષરૂપિયા 40,000

લાયકાત:

ઈન્ડિયન નેવીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી જાહેરાતની લિંકની મદદથી જોઈ શકો છો.



પસંદગી પ્રક્રિયા:

ભારતીય નૌકાદળની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

  • કમ્પ્યુટર આધારિત પરીક્ષા
  • લેખિત પરીક્ષા
  • શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET) તથા શારીરિક માપન કસોટી (PMT)
  • પુરાવાઓની ચકાસણી

અરજી કઈ રીતે કરવાની રહેશે ?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે ભારતીય નેવીની ભરતીમાં અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ https://agniveernavy.cdac.in/ પર જઈ રજીસ્ટ્રેશન કરો લો અંતે ત્યારબાદ આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી લો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

Categories

Our Followers

Pages