Search This Website

Thursday 14 March 2024

વિટામીન ના પ્રકાર: આટલા પ્રકારના હોય છે વિટામીન, કયુ વિટામીન શેમાથી મળે ?

વિટામીન ના પ્રકાર: શરીરના બંધારણ અને વિકાસ માટે તમામ પ્રકારના પોષક તત્વો જરૂરી છે. તે પૈકી વિટામીન એ ખૂબ અગત્યનુ પોષક તત્વ છે. વિટામીન કુલ 6 પ્રકારના હોય છે. શરીરમા કોઇ બીમારી કે તકલીફ સર્જાય ત્યારે ડોકટર વિટામીન ની ટેબ્લેટ આપતા હોય છે. વિટામીન ના પ્રકાર કેટલા હોય, કયા વિટામીન નુ શરીરમા શું મહત્વ છે ? અને કયુ વિટામીન શેમાથી મળે તેની માહિતી આ પોસ્ટમા મેળવીશુ.



વિટામીન ના પ્રકાર


વિટામીન કુલ 6 પ્રકાર હોય છે. વિટામીન એ, બી, સી, ડી, ઈ, અને વિટામીન કે. આ તમામ પ્રકારના વિટામીન નુ શરીરમા શું જરૂરીયાત છે, કયા વિટામીન ની ઊણપ થી કયો રોગ થાય, અને કયુ વિટામીન શેમાથી મળે તેની માહિતી મેળવીએ.

વિટામિન એ


રાસાયણીક નામ:  રેટીનાલ
ઊણપથી થતા રોગ: ચામડીના રોગ અને રતાંધળાપણુ
જરૂરીયાત; શરીરની વૃદ્ધિ માટે

સ્ત્રોત: લીલા શાકભાજી, કેરી, કેળા, ગાજર, દુધી, ટામેટા, ઈંડા
આ પણ વાંચો: હેલ્ધી ઉકાળા: શિયાળામા રોજ સવારે કરો હેલ્ધી ઉકાળાનુ સેવન, કફ શર્દી અને ખાંસી મા મળશે રાહત

વિટામીન બી

રાસાયણીક નામ: થાયમીન
ઊણપથી થતા રોગ: કબજીયાત, અપચો, બેરીબેરી
જરૂરીયાત; પાચનશક્તિ વધારે, સ્નાયુ મજબૂત કરે

સ્ત્રોત: ડુંગળી, બટાકા, ખજૂર,કઠોળ, ઈંડા
પેટા પ્રકાર: વિટામિન B1 (થાઇમિન), વિટામિન B2 (રિબોફ્લેવિન), વિટામિન B3 (નાયસિન), વિટામિન B5 (પેન્ટોથેનિક એસિડ), વિટામિન B6 (પાયરિડોક્સિન), વિટામિન B7 (બાયોટિન), વિટામિન B9 (ફોલેટ), વિટામિન B12 (કોબાલામીન)


વિટામીન સી

રાસાયણીક નામ: એસ્કોબીક
ઊણપથી થતા રોગ: દાંતના રોગ અને રકતપિત

જરૂરીયાત; લોહી શુદ્ધ કરે, દાંત અને પેઢા મજબૂત કરે

સ્ત્રોત: સંતરાં, નારંગી, લીંબુ અને લીલાં શાકભાજી

વિટામિન ડી


રાસાયણીક નામ: કોલ કેલ્સીફેરોલ

ઊણપથી થતા રોગ: સુકતાન

જરૂરીયાત; હાડકાના બંધારણ માટે ઉપયોગી

સ્ત્રોત: દૂધ, માખણ, ઘી, અને સૂર્યના કિરણોમાંથી


વિટામિન ઈ

રાસાયણીક નામ: તોકોફેરોલ

ઊણપથી થતા રોગ: નપુંસકતા

જરૂરીયાત; જનનેદ્રિયનુુ કાર્ય નું કાર્ય યોગ્ય રીતે કરવામાં સહાયભૂત

સ્ત્રોત: કેળા, ટામેટા, લીલી શાકભાજી, ઈંડા

વિટામિન કે

રાસાયણીક નામ: ફ્ટોમેનાડીયોન

ઊણપથી થતા રોગ: લોહીનો સ્ત્રાવ થતો હોય


જરૂરીયાત; લાંબા સમય સુધી લોહી વહેવાનું ચાલુ રહે
સ્ત્રોત: ગાજર, ફ્લાવર, કોબીજ, વનસ્પતિ તેલ

Categories

Our Followers

Pages