Search This Website

Sunday 17 March 2024

AMC Recruitment 2024: AMC માં જુનિયર ક્લાર્ક સહિત અન્ય 731 પોસ્ટ પર ભરતી

  • AMC Recruitment 2024: જુનિયર ક્લાર્ક ભરતી 2024: નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે ગુજરાત રાજ્યઅમદાવાદ ખાતે આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં AMC Recruitment 2024 કે જે કુલ 612 જગ્યા માટે બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારો 15 એપ્રિલ 2024 સુધી પોતાની અરજી ઓનલાઈન માધ્યમથી કરવાની રહેશે. તેમજ આ ભરતી માટેની અગત્યની માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવી છે.


AMC Recruitment 2024

જોબ સંસ્થાઅમદાવાદ મહાનગર પાલિકા
કુલ જગ્યા731
પોસ્ટજુનિયર ક્લાર્ક તથા અન્ય
ભરતી પ્રકારક્લાર્ક
લાયકાતવિવિધ
ફોર્મ ભરવાની તારીખ15 માર્ચ 2024 થી 15 એપ્રિલ 2024 સુધી
અરજી મોડઓનલાઇન
ઓફીસીયલ વેબસાઇટhttps://ahmedabadcity.gov.in/



AMC ભરતી 2024

AMC Recruitment 2024 માટેની અગત્યની માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

અગત્યની તારીખો

આ ક્લાર્કની ભરતી માટે અગત્યની તારીખો નીચે મુજબ છે.

  • ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂઆત તારીખ: 15-03-2024
  • ઓનલાઇન રજીસ્ટ્રેશન છેલ્લી તારીખ: 15-04-2024

વય મર્યાદા

સેન્ટ્રલ બેંકની આ ભરતી માટે વય મર્યાદા નીચે મુજબ નિયત કરવામા આવેલ છે.

આ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવાર નો વર્ષ 18 થી લઈને 33 ની વચ્ચે હોવી જોઇએ. ઉપલી વય મર્યાદામા અનામત કેટેગરી ના ઉમેદવારો માટે નિયમાનુસાર છુટછાટ મળવાપાત્ર છે.


શૈક્ષણિક લાયકાત

  • સહાયક જુનિયર ક્લાર્ક: કોઈપણ વિદ્યાશાખામાં સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએટ પાસ તથા સરકાર માન્ય સંસ્થા માથી CCC પાસ કરેલ હોવું જોઈએ.

  • સહાયક ટેકનિકલ સુપર વાઇઝર (ઇજનેર): B.E. સિવિલ અથવા D.C.E.

  • સહાયક ટેકનિકલ સુપર વાઇઝર (લાઇટ): B.E. (ઇલેક્ટ્રિકલ / મેકેનિકલ) અથવા ડિપ્લોમા (ઇલેક્ટ્રિકલ / મેકેનિકલ)

તથા વધુ માહિતી માટે ડિટેલ નોટિફિકેશનનો અભ્યાસ કરો.

હાલમાં ચાલુ બીજી 15 થી વધુ ભરતીઓ જુવો અહીથી


ALSO READ::- 

કુલ જગ્યાઓ

AMC Recruitment 2024 ની કુલ જગ્યા નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

જગ્યાનું નામકુલ જગ્યા
સહાયક જુનિયર ક્લાર્ક612
સહાયક ટેકનિકલ સુપર વાઇઝર (ઇજનેર)93
સહાયક ટેકનિકલ સુપર વાઇઝર (લાઇટ)26
કુલ જગ્યા731


અગત્યની લીંક


ઓફિશિયલ વેબસાઇટઅહી ક્લિક કરો
અરજી કરવા માટેઅહી ક્લિક કરો
ડીટેઇલ ભરતી નોટીફીકેશનઅહી ક્લિક કરો

Categories

Our Followers

Pages