Search This Website

Monday 11 September 2023

ONGC Recruitment 2023 ONGC માં 2500 જગ્યા પર ભરતી

ONGC માં 2500 જગ્યા પર ભરતી, ઓનલાઈન અરજી કરો અહીથી: ONGC દ્વારા ભરતી બહાર પડી છે અને તેના માટેની અરજી તમે નીચેની લીંક ઉપરથી કરી શકો છો. આ ભરતીની તમામ માહિતી નીચે પોસ્ટમાં આપેલી છે. ભરતી વિશે વધારે જાણકારી જેવી કે પગાર ધોરણ, ઉમર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પરીક્ષા સિલેબસ, અરજી કેવી રીતે કરવાની રહેશે?, કઈ તારીખ પહેલા અરજી કરવાની રહેશે? જેવી તમામ માહિતી માટે આ પોસ્ટ પુરી વાંચો.

કુલ જગ્યા

  • 2500

પોસ્ટ

  • એપ્રેન્ટીસ

લાયકાત શું જોઈએ?

  • પોસ્ટ મુજબ (10 પાસ, ITI, સ્નાતક, ડિપ્લોમા)
  • વિગતવાર શૈક્ષણિક લાયકાત માટે સત્તાવાર જાહેરાત વાંચો.

વય મર્યાદા

  • ઉમેદવારની ઉમર 18 વર્ષથી 24 વર્ષની હોવી જોઈએ.
  • વયમર્યાદાની વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

પગાર

  • 7000 થી 9000/-

પસંદગી પ્રક્રિયા

  • એપ્રેન્ટિસની પસંદગી જાહેરાતમાં નિર્ધારિત લાયકાત પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે મેળવેલા મેરિટના આધારે કરવામાં આવશે. મેરિટમાં સમાન નંબરના કિસ્સામાં, વધુ વય ધરાવતી વ્યક્તિ ગણવામાં આવશે. કોઈપણ સમયે કોઈ પ્રચાર અથવા પ્રભાવ સ્વીકાર્ય રહેશે નહીં અને ઉમેદવારી અસ્વીકારમાં પરિણમી શકે છે.
  • SC/ST/OBC/PwBD/EWS કેટેગરીઝ પર ભારત સરકારની નીતિ અનુસાર હોદ્દાઓનું આરક્ષણ અનુસરવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી?

  • ઉમેદવારે ઓએનજીસી વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

અરજી કરવાની છેલ્લી તારીખ

  • છેલ્લી તારીખ : 20/09/2023

મહત્વપૂર્ણ લિંક


To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

To Get Fast Updates Download our Apps:Android|iOS|Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Categories

Our Followers

Popular Posts

Any Problem Or Suggestion Please Submit Here

Name

Email *

Message *