Search This Website

Friday 27 October 2023

RMC Bharti 2023: રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી, છેલ્લી તારીખ 26 નવેમ્બર 2023

રાજકોટ મહાનગરપાલિકામાં નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે ઉત્તમ તક. RMC ફિલ્ડ વર્કરની ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવા ની છેલ્લી તારીખ 26 ઓક્ટોબર 2023 છે. લાયક ઉમેદવારોએ વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી વગેરે માહિતી જાણવા માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.

RMC Bharti 2023

ભરતી સંસ્થારાજકોટ મહાનગરપાલિકા RMC
પોસ્ટફિલ્ડ વર્કર
નોકરી સમય5 વર્ષ ફિક્સ
નોકરીનું સ્થળરાજકોટ / ગુજરાત
વેબસાઈટhttps://www.rmc.gov.in/

રાજકોટ મહાનગરપાલિકા ભરતી પગાર ધોરણ


રાજકોટ મહાનગરપાલિકામાં ફિલ્ડ વર્કર માટે પસંદ કરાયેલા ઉમેદવારોને પાંચ વર્ષની ફિક્સ નોકરી માટે મહિને ₹ 16,640 ફિક્સ પગાર મળશે.


વય મર્યાદા

રાજકોટ મહાનગરપાલિકામાં ફિલ્ડ વર્કર માટે ઉમેદવારોની ઉંમદર 18 વર્ષથી 33 વર્ષ વચ્ચે હોવી જોઈએ.


અરજી ફી

બિનઅનામત અને બિન અનામત મહિલા ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે 500 રૂપિયાચ અને અન્ય કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે 250 માત્ર રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પરથી ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે. અરજી કર્યાબાદ અરજી ફી રીફંડ થશે નહીં.


શૈક્ષણિક લાયકાત

  • એસ.એસ.સી
  • સેનેટરી ઈન્સ્પેક્ટર કોર્સ
  • H.s.I વેપાર
  • શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત નોટિફિકેશન વાંચો

પસંદગી પ્રક્રિયા

  • ટેસ્ટ ઇન્ટરવ્યુ મોક ટેસ્ટ
  • ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

આ ભરતીમાં અરજી કેવી રીતે કરવી?


  • આપેલી જગ્યાઓ માટે ઉમેદવારી નોધાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપર ઓલાઇન અરજી કરવાની રહેશે. અન્ય કોઈ માધ્યમ મારફતે કરવામાં આવેલી અરજી રદબાતલ ગણવામાં આવશે. ઉપરોક્ત જગ્યાઓ તથા તેને લગતી વધુ વિગતો માટે http://www.rmc.gov.in પરથી મેળવી શકાશે.

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો

(ये आर्टिकल में सामान्य जानकारी आपको दी गई है अगर आपको किसी भी उपाय को apply करना है तो कृपया Expert की सलाह अवश्य लें)

To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

To Get Fast Updates Download our Apps:Android|iOS|Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Categories

Our Followers

Popular Posts

Any Problem Or Suggestion Please Submit Here

Name

Email *

Message *