Search This Website

Monday 16 October 2023

UCIL Apprenticeship Bharti 2023: ITI અને ધોરણ 10 પાસ યુવાનો માટે UCIL માં ભરતી

ધોરણ 10 પાસ યુવાઓ માટે યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (UCIL) તરફથી અપ્રેન્ટિસશિપના પદોની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 13 ઓક્ટોબરથી શરૂ થઈ ગઈ છે. યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ UCIL ભરતીની છેલ્લી તારીખ 12 નવેમ્બર 2023 છે.


UCIL Bharti 2023

ભરતી સંસ્થાનું નામયુરેનિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (UCIL)
અરજી પ્રક્રિયાઓનલાઇન
ખાલી જગ્યાઓ243
છેલ્લી તારીખ12 નવેમ્બર 2023
વેબસાઈટucil.gov.in

UCIL ભરતી 2023

UCIL ભરતી 2023

આ ભરતી માટે ઉમેદવાર ફ્રીમાં અરજી કરી શકે છે. એટલે કે તમારે કોઈ પણ અરજી ફી ભરવાની જરૂર નથી. આ ભરતી દ્વારા કુલ 243 પદો ભરવામાં આવશે. અહીં લેખમાં રજિસ્ટ્રેશન, યોગ્યતા, સિલેક્શન પ્રોસેસ અને ઉંમર મર્યાદા વિશેની માહિતી આપવામાં આવી છે તે ખાસ જાણો.

એપ્રેન્ટિસ પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ

એપ્રેન્ટિસ પોસ્ટનું નામખાલી જગ્યાઓ
ફીટરના82
ઈલેક્ટ્રીશિયન82
વેલ્ડર (ગેસ એન્ડ ઈલેક્ટ્રિક)40
ટર્નર મશીનિસ્ટના12
ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક5
મિકેનિક ડીઝલ, મિકેનિક એમવી12
કારપેન્ટર5
પ્લમ્બર5
કુલ ખાલી જગ્યાઓ243

લાયકાત

એજ્યુકેશન ક્વોલીફિકેશનની વાત કરીએ તો ઉમેદવાર 10મું ધોરણ પાસ હોવા જોઈએ. આ સાથે જ સંબંધિત ટ્રેડમાં (NCVT) થી આઈટીઆઈ પાસ હોવા જોઈએ.

વય મર્યાદા


ઉમેદવારોની ઓછામાં ઓછી આયુ 18 વર્ષ અને 25 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. એસસી, ઓબીસી, અને પીડબલ્યુડી વર્ગથી આવનારા ઉમેદવારોને સરકારી નિયમો મુજબ મહત્તમ આયુમાં છૂટ આપવામાં આવશે. વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરી લો.

અરજી કેવી રીતે કરવી?

 • સૌપ્રથમ તમારે https://apprenticeshipindia.gov.in/ આ વેબસાઈટ પર જવું.
 • ત્યાર બાદ તમારે રજીસ્ટ્રેશન પર ક્લિક કરવું.
 • રજીસ્ટ્રેશન પર ક્લિક કર્યા પછી તમારે કેન્ડિડેટ સિલેક્ટ કરવું.
 • કેન્ડિડેટ સિલેક્ટ કર્યા પછી તમારે રજીસ્ટ્રેશન પર ક્લિક કરવું.
 • જો તમે ITI સ્ટુડન્ટ છો તો ITI સ્ટુડન્ટ સિલેક્ટ કરવું નહિ તર મોબાઇ નંબર, ઇમેઇલ ID અને Capcha કોડ નાખી રજીસ્ટ્રેશન પર ક્લિક કરવું.
 • મોબાઇ નંબર, ઇમેઇલ ID અને Capcha કોડ નાખ્યા પછી તમારા નંબર પર 6 આંકડા નો OTP આવશે તે નાખવાનો રહશે.
 • OTP નાખ્યા બાદ તમારે તામરા ઇમેઇલ ID પર જવું અને Apprenticeship India તરફ થી તમને મેલ આવ્યો હશે તેના પર ક્લિક કરીને એકટીવે કરી દેવું.
 • એકટીવ કાર્ય પછી તમારે ફરીથી લોગીન કરવાનું આવે અને OTP આવશે તમારા મોબાઈલ અથવા તો ઇમેઇલ પર ચેક કરી OTP દાખલ કરવો,
 • ત્યાર બાદ તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવા એટલે તમારું રજીસ્ટ્રેશન થઇ જશે.
 • ઓનલાઈન નોંધણી કર્યા પછી ઉમેદવારે Apprenticeship Opportunities પર ક્લિક કરવું આવશ્યક છે. જેમાં એપ્રેન્ટિસશીપ તાલીમની માંગ કરવામાં આવી રહી છે.
 • ત્યારબાદ ઉમેદવારે એક અથવા એક કરતાં વધુ એકમ એટલે કે (યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, જાદુગુડા/ નરવાપહાર અને તુરામદીહ) જેમાં તે/તેણી એપ્રેન્ટિસશીપ મેળવવા ઈચ્છે છે
 • 12.11.2023 ના રોજ અથવા તે પહેલાં સિલેક્ટ કરવું.

અપલોડ કરવાના દસ્તાવેજો


 • મેટ્રિક્યુલેશન માર્ક શીટ અને અંતિમ ITI માર્ક શીટ
 • જાતિ પ્રમાણપત્ર [ફક્ત SC/ST/OBC [NCL] માટે]
 • EWS ઉમેદવારો માટે લાગુ પડતું પ્રમાણપત્ર
 • તબીબી પ્રમાણપત્ર ફક્ત શારીરિક રીતે વિકલાંગ માટે જ લાગુ પડે છે
 • ફોટો અને સહી
 • આધાર કાર્ડ અને પાન કાર્ડ
 • આધાર કાર્ડ સાથે જોડાયેલ બેંક ખાતું
 • જમીન વિસ્થાપિત વ્યક્તિ માટે જમીન સંપાદન પ્રમાણપત્ર/માટે આધાર કાર્ડ
 • પ્રોજેક્ટ અસરગ્રસ્ત પરિવાર અને કર્મચારી પુત્ર માટે કર્મચારીનું UCIL ID કાર્ડ.

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
રજિસ્ટ્રેશન અને અરજી કરવા માટેઅહીં ક્લિક કરો

To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

To Get Fast Updates Download our Apps:Android|iOS|Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Categories

Our Followers

Popular Posts

Any Problem Or Suggestion Please Submit Here

Name

Email *

Message *