Search This Website

Friday 23 February 2024

Central Bank Recruitment: સેન્ટ્રલ બેંકમા 3000 જગ્યાઓ પર ભરતી, ગ્રેજયુએટ યુવાનો માટે તક; પગારધોરણ રૂ.15000

Central Bank Recruitment: સેન્ટ્રલ બેંકમા 3000 જગ્યાઓ પર ભરતી, ગ્રેજયુએટ યુવાનો માટે તક; પગારધોરણ રૂ.15000


Central Bank Recruitment: CBI Aprentice Recruitment: સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા મા એપ્રેન્ટીસ ની 3000 જગ્યાઓ ભરવા માટે ડીટેઇલ ભરતી બહાર પાડી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે. આ ભરતી માટે એપ્રેન્ટીસ ની 3000 જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાત બહાર પાડવામા આવી છે.

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા એપ્રેન્ટીસ ભરતી

CBI Aprentice Recruitment ની જરૂરી વિગતો નીચે મુજબ છે.

અગત્યની તારીખો

આ એપ્રેન્ટીસ ભરતી માટે અગત્યની તારીખો નીચે મુજબ છે.

  • ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂઆત તારીખ; 21-2-2024
  • ઓનલાઇન રજીસ્ટ્રેશન છેલ્લી તારીખ: 6-3-2024
  • ઓનલાઇન પરીક્ષા તારીખ: 10-3-2024

વય મર્યાદા

સેન્ટ્રલ બેંકની આ ભરતી માટે વય મર્યાદા નીચે મુજબ નિયત કરવામા આવેલ છે.

એપ્રેન્ટીસ ની આ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવાર નો તા. 01.04.1996 to 31.03.2004 ની વચ્ચે જન્મ થયેલો હોવો જોઇએ. ઉપલી વય મર્યાદામા અનામત કેટેગરી ના ઉમેદવારો માટે નિયમાનુસાર છુટછાટ મળવાપાત્ર છે.

શૈક્ષણિક લાયકાત

એપ્રેન્ટીસ ની આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવાર ગ્રેજયુએટ થયેલા હોવા જોઇએ. અથવ તેને સમકક્ષ લાયકાત મેળવેલી હોવી જરૂરી છે.

Central Bank Recruitment Vacancy

સેન્ટ્રલ બેંંકની આ ભરતી માટે કુલ 3000 જગ્યાઓ છે. તે પૈકી ગુજરાતમા નીચે મુજબ જગ્યાઓ છે.


સેન્ટ્રલ બેંંકની આ ભરતી માટે કુલ 3000 જગ્યાઓ છે. તે પૈકી ગુજરાતમા નીચે મુજબ જગ્યાઓ છે.

ZoneRegionVacancy
AHMEDABADAHMEDABAD48
AHMEDABADBARODA42
AHMEDABADGANDHINAGAR50
AHMEDABADJAMNAGAR38
AHMEDABADRAJKOT48
AHMEDABADSURAT44

અગત્યની લીંક

ડીટેઇલ ભરતી નોટીફીકેશનઅહી ક્લિક કરો

Central Bank Recruitment





જોબ સંસ્થાCentral Bank of India
કુલ જગ્યા3000
પોસ્ટએપ્રેન્ટીસ
ભરતી પ્રકારએપ્રેન્ટીસ ભરતી
લાયકાતગ્રેજયુએટ
ફોર્મ ભરવાની તારીખ21.2.2024 થી 6.3.2024
સ્ટાઇપન્ડરૂ.15000
અરજી મોડઓનલાઇન
ઓફીસીયલ વેબસાઇટhttp://www.centralbankofindia.co.in




To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

To Get Fast Updates Download our Apps:Android|iOS|Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Categories

Our Followers

Popular Posts

Any Problem Or Suggestion Please Submit Here

Name

Email *

Message *