Search This Website

Friday 8 March 2024

ગુજરાત RTE ફોર્મ 2024-25 | RTE Gujarat Admission 2024-25 @rte.orpgujarat.com

ગુજરાત RTE ફોર્મ 2024-25 | RTE Gujarat Admission 2024-25 @rte.orpgujarat.com



ફોર્મ ભરવાની તારીખ 14-3-2024 થી 26-3-2024
જરૂરી ડોકયુમેન્ટ લીસ્ટ મુજબ
લાયકાત તા.1 જૂન 2024 સૂધી મા 6 વર્ષ પૂર્ણ
ઓફીસીયલ વેબસાઇટ https://rte.orpgujarat.com/



RTE Admission 2024

RTE એકટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ : ૨૦૨૪-૨૫ માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ-૧ માં પ્રવેશની જાહેરાત આવી ગયેલ છે.
ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલ્સરી એજ્યુકેશન એકટ-૨૦૦૯ ની કલમ ૧૨(૧)ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ % મુજબ વિનામૂલ્યે ધોરણ-૧ માં નબળા અને વિચત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોએ ૧ જૂન-૨૦૨૪નાં રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય અને નીચે દર્શાવેલ અગ્રતાક્રમ ધરાવતા હોય તેજ બાળકો આ યોજના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે.


RTE Admission 2024
અનાથ બાળક
સંભાળ અને સંરક્ષણની જરૂરીયાતવાળુ બાળક ४ બાળ મજુર સ્થળાંતરીત મજૂરના બાળકો
બાલગૃહના બાળકો
બાળ મજુર/સ્થળાંતરીત મજુરના બાળકો
મંદબુધ્ધિ સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરીયાતવાળા બાળકો શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા-૨૦૧૬ની કલમ ૩૪(૧) માં દર્શાવ્યા મુજબના તમામ દીવ્યાંગ બાળકો
(ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરપી (એઆરટી)ની સારવાર લેતા બાળકો
ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી અલશ્કરી પોલીસદળના જવાનના બાળકો
જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દિકરી
રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકી
૦ થી ૨૦ ક ધરાવતાં તમામ કેટેગરી (SC, ST, SEBC, જનરલ તથા અન્ય) ના BPL કુટુંબના બાળકો
અનુસૂચિત જાતિ (SC) તથા અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના બાળકો
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અન્ય પછાત વર્ગ વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો સદર કેટેગરીમા
વિચરતી અને વિમુકત જાતિના બાળકોને પ્રવેશમાં પ્રથમ અગ્રતા આપવાની રહેશે.
જનરલ કેટેગરી / બિન અનામત વર્ગના બાળકો
આવક મર્યાદા
અગ્રતાક્રમ (૮), (૯), (૧૧), (૧૨) અને (૧૩) માં આવતા બાળકો માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક રૂ. ૧,૨૦,૦૦૦- અને શહેરી વિસ્તારમાં રૂ. ૧,૫૦,૦૦૦/- ની આવક મર્યાદા લાગુ પડશે. પ્રવેશ માટે કેટેગરીની ખમતા, આવકનો અતા, વાલીએ પસંદ કરેલ
શાળાની અગ્રતા વગેરે ધ્યાને લઈ પ્રવેશ આપવામાં આવશે.


પ્રવેશ મેળવવા માટે બાળકના વાલી https:/rte.orpgujarat.com વેબસાઈટ પર તા.૧૪/૦૩/૨૦૨૪, ગુરુવારથી તા.૨૬/૦૩ ૨૦૨૪, મંગળવાર દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકશે. આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા ક્યા આધાર-પુરાવા, કર્યાં અધિકારીના રજૂ કરવાના છે તે સહિતની તમામ વિગતો વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. અરજદાર જરૂરી આધાર-પુરાવા એકઠા કરી ઓનલાઈન અરજી સમયમર્યાદામાં કરી શકે તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાની તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવેલ છે. વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ તારીખનો દખલો, રહેઠાણનો પુરાવો, જાનિ કેટેગરીનો દાખલો, તેમજ સ્લમ અધિકારીનો આવકનો દાખલો, ઈન્કમટેક્ષ રીટર્ન, તથા ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેવ્ડ ડિકલેરેશન (લાગુ પડતુ હોય ત્યાં) વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.


RTE Admision form 2024 Link:-

RTE Admision official website Click Here
ફોર્મ ભરવા જરૂરી ડોક્યુમેન્ટસ  લિસ્ટ Click Here
ફોર્મ માં અપલોડ કરવાના ડોક્યુમેન્ટ લિસ્ટ Click Here


RTE એડમીશન ફોર્મ ભરવા ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?


RTE એડમીશન ફોર્મ 2023 ભરવાની તારીખ શુંં છે ?
14-3-2024 થી 26-3-2024

To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

To Get Fast Updates Download our Apps:Android|iOS|Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Categories

Our Followers

Popular Posts

Any Problem Or Suggestion Please Submit Here

Name

Email *

Message *