Search This Website

Wednesday 3 April 2024

Kamdhenu University Recruitment 2024 | ક્લાર્ક પ્રિન્સિપાલ, પ્રોફેસર અને અન્ય જગ્યાઓ પર ભરતી.

Kamdhenu University Recruitment 2024 | પ્રિન્સિપાલ, પ્રોફેસર અને અન્ય જગ્યાઓ પર ભરતી

કામધેનુ યુનિવર્સિટીએ વિવિધ પોસ્ટ્સ (કામધેનુ યુનિવર્સિટી ભરતી 2024) માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. કામધેનુ યુનિવર્સિટીની વિવિધ પોસ્ટની ભરતી માટે તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.



કામધેનુ યુનિવર્સિટી ભરતી 2024

ભરતી સંસ્થાકામધેનુ યુનિવર્સિટી (કામધેનુ યુનિવર્સિટી)
પોસ્ટ્સના નામવિવિધ પોસ્ટ્સ
અરજી કરવાની રીતઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ25-04-2024

કુલ જગ્યાઓ

  • કુલસચિવ: 01
  • મદદનીશ કુલસચિવ: 03
  • પશુચિકિત્સા અધિકારી વર્ગ -૨: 16
  • સિનિયર રિસર્ચ આસીસ્ટન્ટ (વેટરનરી) વર્ગ-૩: 08
  • સિનિયર રિસર્ચ આસીસ્ટન્ટ (ડેરી) વર્ગ-૩: 03
  • સિનિયર રિસર્ચ આસીસ્ટન્ટ (ફિશરીઝ) વર્ગ-૩: 01
  • લાયબ્રેરી આસીસ્ટન્ટ: 04
  • લેબોરેટરરી ટેકનિશ્યન: 12
  • એકસરે ટેકનિશ્યન: 02
  • પશુધન નિરિક્ષક: 03
  • જુનિયર કલાર્ક: 11
  • કુલ જગ્યાઓ 187

અરજી ફી

  • જનરલ (બિન અનામત) માટે રૂ. ૫૦૦ + બેન્ક ટ્રાન્ઝેકશન ચાર્જ.
  • બિન અનામત (SC/ST/SEBC/EWS/PH) માટે રૂ. ૨૫૦ + બેન્ક ટ્રાન્ઝેકશન ચાર્જ.
  • માજી સૈનિક એ ૦૦ (શૂન્ય) ફી ભરવાની રહે છે.
  • પરીક્ષા ફી કોઇપણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહિં.

કામધેનુ યુનિવર્સિટી ભરતીમાટે ઑનલાઇન અરજી કેવી રીતે કરવી

અરજદારે કામધેનુ યુનિવર્સીટીની વેબસાઇટ પરની લીન્ક પર ક્લિક કરી પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેમાં OTP અરજદારના ઇ-મેઇલ પર આવશે, રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જનરેટ થયેલ User Name & Password થી લોગીન થઇ ઓનલાઇન અરજી ફોર્મ ભરવાનું રહેશે.

ઓનલાઇન અરજી ફોર્મ Registration Info (2) Basic Details (3) Education Details અને (4) Upload Documents એમ ચાર ભાગમાં ભરવાનું હેશે. દરેક સમયે Save & Continue અચૂક કરવાનું રહેશે.

છેલ્લે અરજદારનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો કલર ફોટો (JPG/PNG, Max 1 MB, Dimension : Min 100Px, Max : 150PX) તથા સહી (JPG/PNG, Max 1 MB, Dimension : Min 50Px, Max : 150PX) Scan કરી અપલોડ કરી સબમીટ કરવાથી ઓનલાઇન અરજી ફી ચુકવણાની વિન્ડ ખુલશે, જેમાં ઓનલાઇન માધ્યમથી અરજી ફી ચુકવવાની રહેશે.

કામધેનુ યુનિવર્સિટી ભરતી જરૂરી તારીખો

નોટિફિકેશન બહાર પાડવાની તારીખ13 માર્ચ 2024
ફોર્મ ભરવાની શરૂઆત15 માર્ચ 2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ25 એપ્રિલ 2024

પગાર ધોરણ

  • કુલસચિવ: ₹78,800 થી ₹2,09,200
  • મદદનીશ કુલસચિવ: ₹56,100 થી ₹1,77,500
  • પશુચિકિત્સા અધિકારી: ₹44,900 થી ₹1,42,400
  • સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ: ₹39,900 થી ₹1,26,600
  • લાઇબ્રરી આસિસ્ટન્ટ: ₹39,900 થી ₹1,26,600
  • લેબોરેટરી ટેક્નિશિયન: ₹29,200 થી ₹92,300
  • એક્સરે ટેક્નિશિયન: ₹29,200 થી ₹92,300
  • પશુધન નિરીક્ષક: ₹25,500 થી ₹81,100
  • જુનિયર ક્લાર્ક: ₹19,900 થી ₹63,200

અગત્યની લીંક

સત્તાવાર વેબસાઇટઅહી ક્લિક કરો
સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો

To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

To Get Fast Updates Download our Apps:Android|iOS|Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Categories

Our Followers

Popular Posts

Any Problem Or Suggestion Please Submit Here

Name

Email *

Message *