Search This Website

Sunday 7 May 2023

RRB Recruitment 2023: ભારતીય રેલવે માં 10 પાસ, ITI તથા ડિપ્લોમા સ્નાતક માટે ભરતી, અત્યારેજ કરી દો અરજી

RRB Recruitment 2023


 રેલવે માં 10 પાસ, ITI તથા ડિપ્લોમા સ્નાતક માટે ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.


🚈 RRB Recruitment 2023 | Railway Recruitment Board Recruitment 2023

💢સંસ્થાનું નામ :- ભારતીય રેલવે

💢પોસ્ટનું નામ :-આસિસ્ટન્ટ લોકો પાઈલોટ

💢અરજી કરવાનું માધ્યમ :-ઓનલાઈન

💢નોકરીનું સ્થળ :-ભારત

💢નોટિફિકેશનની તારીખ :-29 માર્ચ 2023

💢ફોર્મ ભરવાની શરુવાતની તારીખ :-07 એપ્રિલ 2023

💢ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:- 06 મે 2023

💢ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક :-👇 https://indianrailways.gov.in/

💠મહત્વની તારીખ:
આ ભરતી ની નોટિફિકેશન રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ઘ્વારા 29 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 07 એપ્રિલ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 06 મે 2023 છે.


💠પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ રેલવે ભરતી બોર્ડ દ્વારા આસિસ્ટન્ટ લોકો પાઈલોટની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

💠કુલ ખાલી જગ્યા:
રેલવે ભરતી બોર્ડની આ ભરતીમાં આસિસ્ટન્ટ લોકો પાઈલોટની પોસ્ટ માટે કુલ 238 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.


💠લાયકાત:
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ 10 પછી આઈટીઆઈ પૂર્ણ કરેલું હોવું જોઈએ સાથે જે તે ટ્રેડમાં એપ્રેન્ટિસ પણ પૂર્ણ કરેલી હોવું જોઈએ અથવા ઉમેદવારે મિકેલનીકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ તથા ઑટોમોબાઇલ્સ એન્જીનીયરીંગ કોઈ પણ એક કોર્સમાં ડિપ્લોમા પૂર્ણ કરેલું હોવું જોઈએ. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે તમારે એક વખત જાહેરાત જરૂરથી વાંચી લેવી.


💠પગારધોરણ
રેલવેની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ તેમને ભારતીય રેલવે દ્વારા લેવલ-2 અનુસાર 1900નો ગ્રેડ પે એટલે કે માસિક રૂપિયા 5200 થી લઇ 20200 સુધી ચુકવવામાં આવશે.

💠પસંદગી પ્રક્રિયા:
ભારતીય રેલવે બોર્ડની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે આપેલી પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

▪️કમ્પ્યુટર આધારિત ટેસ્ટ/લેખિત પરીક્ષા
▪️ડોક્યુમેન્ટ વેરિફિકેશન
▪️તબીબી પરીક્ષા


💠અરજી કઈ રીતે કરવાની રહેશે?
▪️સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
▪️હવે તમે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઈટ https://www.nwr.indianrailways.gov.in/ પર જઈ Apply Now ના બટન પર ક્લિક કરો.
▪️હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
▪️હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
▪️એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.



💠 અરજી કરવા માટે જરૂરી લિંક:

🛑 અરજી કરવા માટે:- અહીં ક્લિક કરો

🛑 નોકરીની જાહેરાત માટે:- અહીં ક્લિક કરો

🛑 સત્તાવાર વેબસાઈટ પર જવા માટે:- અહીં ક્લિક કરો


To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

To Get Fast Updates Download our Apps:Android|iOS|Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Categories

Our Followers

Popular Posts

Any Problem Or Suggestion Please Submit Here

Name

Email *

Message *