Search This Website

Sunday 7 May 2023

OJAS High Court Peon Bhart 2023

OJAS High Court Peon Bharti: ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાતની નીચલી અદાલતો હસ્તકની પટાવાળા (વર્ગ 4) (જેમાં પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લીફ્ટમેન, હોમ એટેન્ડન્ટ-ડોમેસ્ટિક એટેન્ડન્ટ સહિતનો સમાવેશ થાય છે)ની 1499 ખાલી જગ્યાઓ ભરવા માટે યોગ્યતા ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે.

OJAS High Court Peon Bhart 2023

સંસ્થાનું નામગુજરાત હાઇકોર્ટ
પોસ્ટનું નામપટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લીફ્ટમેન, હોમ એટેન્ડન્ટ-ડોમેસ્ટિક એટેન્ડન્ટ
કુલ જગ્યા1499
સ્થળગુજરાત
વેબસાઈટhttps://hc-ojas.gujarat.gov.in

ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી 2023

ગુજરાત હાઇકોર્ટ દ્વારા કુલ 1499 OJAS High Court Peon Bhart 2023 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Gujarat High Court Peon Selection Process 2023

Selection process for the post of Peon consists of two stages: Written Exam and Document Verification. In the first stage, 100 multiple-choice questions are likely to be asked from the General Knowledge, Gujarati Language, Mathematics & Current Affairs, who will participate in it secure at least cut off marks will be called for the Documentation, aspirants need to know that final selection list is going to prepared on the basis of candidates performance in written test.


OJAS High Court Peon Bhart 2023
ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી 2023


How to apply for the Gujarat High Court Peon Recruitment 2023?


Candidates will be able to apply for recruitment of Peon in lower courts of Gujarat by going through the procedure.

Go to the official recruitment portal of Gujarat High Court at hc-ojas.gujarat.gov.in/.

Find an option of the Apply Online  under the section of the Job Application and get redirected to another webpage.

Now, you will have an option of the Direct Recruitment Of Peon in Lower Court (2023), tap on it. 

At the end, you have to provide Basic Details, upload Required Documents + Photograph & Signature, and pay Application Fee to finalize the form.

OJAS High Court PEON Bharti 2023

જે મિત્રો Gujarat OJAS High Court PEON Bharti 2023 ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.






Notice Board. (ALL)
Detailed Advertisement for the Post of PEON (Class-4) including CHOWKIDAR, JAIL WARDER, SWEEPER, WATER SERVER, LIFTMAN, HOME ATTENDANT-DOMESTIC ATTENDANT, on the Establishment of the Subordinate Courts in the State of Gujarat [Advt.No.RC/1434/2022(Peon)]
Detailed Advertisement for the Post of PEON (Class-4) including CHOWKIDAR, HOME ATTENDANT-DOMESTIC ATTENDANT for the Industrial Courts and Labour Courts in the State of Gujarat [Advt.No.RC.(I/LC)/1434/2022(Peon)]

કેવી રીતે અરજી કરવી ?

  • આ ભરતી માટે અરજી કરવા સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી ડીટેઇલ જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
  • હવે Central Bank ની ઓફીસીયલ વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in પર જઈ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી જરૂરી ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન મોડથી ફી ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
OJAS High Court Peon Bhart 2023 નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો


ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી 2023 માટેની લાયકાત શું છે ?

ધોરણ 10 પાસ



To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

To Get Fast Updates Download our Apps:Android|iOS|Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Categories

Our Followers

Popular Posts

Any Problem Or Suggestion Please Submit Here

Name

Email *

Message *